Nawanagar Time
ગુજરાત જામનગર

આંતકવાદીઓના હુમલાને લઇને જામનગરમાં સઘન ચેકિંગ

intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack

જામનગર:-જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ  બની છે. ત્યારે જામનગરમાં પણ જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી સુરક્ષા વધારાઇ છે.

‘ઉરી’ બાદ દેશમાં સૌથી મોટો આંતકી હુમલો ગઇકાલે જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં અને શોપિયામાં થયો હતો. જેમાં 37 જવાનો શહીદ થયા છે. આ આંતકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત  સુરક્ષા વધારાઇ દેવાઇ છે.

રાજ્યમાં સૌથી મોટો દરિયા કિનારો જામનગર ધરાવતો હોવાથી દરિયાઇ સુરક્ષા સહિત જિલ્લાભરમાં જુદી-જુદી એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack
intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack
intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack
intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack
intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack
intensive-check-up-in-jamnagar-on-the-terrorists-attack

જામનગરમાં ગત મોડી રાત સુધી એલસીબી, એસઓજી, સીટી-એ, સીટી-બી, તેમજ સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા શહેરની હોટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો સહિત જિલ્લામાં આવેલી  પોસ્ટો પર ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી.

વિશ્ર્વની મહાકાય કંપનીઓમાંની એક રિલાયન્સ કંપની જામનગર નજીક હોવાથી આ કંપનીને આંતકીઓ ટાર્ગેટ કરે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓ સર્તક બની છે.

આંતકી હુમલાને પગલે દેશભરમાં જવાનો સહિત લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં  તેવી માંગ લોકો કરી રહ્યા છે.

Related posts

વિજરખી ગામમાં હોટલ સંચાલકના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

Nawanagar Time

ખંભાળિયામાં જિલ્લા પંચાયત ભવન ખાતે તૃષ્ટિ ન્યુટ્રીશિયન ટેલિ કાઉન્સીલીંગ સેન્ટરનો પ્રારંભ

Nawanagar Time

માતાની નજર સામે પુત્રનું અકસ્માતમાં મૃત્યું

Nawanagar Time

Leave a Comment