Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ચૂંટણીને લઇ સઘન પોલીસ તપાસ

intensive-police-investigation-taking-place-in-jamnagar

લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચુકયું છે. રાજકિય પક્ષો ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છે ચૂંટણી દરમ્યાન કોઇ અનિચ્છનિય ઘટના ઘટે નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ચુકી છે. જેના અનુસંધાને જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગરની સમર્પણ હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો કાર સહિતના વાહનોની તપાસ કરી રહ્યાં છે.

intensive-police-investigation-taking-place-in-jamnagar
intensive-police-investigation-taking-place-in-jamnagar
intensive-police-investigation-taking-place-in-jamnagar
intensive-police-investigation-taking-place-in-jamnagar

Related posts

જોડિયા આંગણીવાડી કેન્દ્રોમાં 10 લાખની ગેસ સર્વિસની ગ્રાન્ટ ન વપરાતા બે સ્થળોએ દુર્ઘટના

Nawanagar Time

રાજ્યના વધુ 50 ખેડૂતોની ટીમ દિલ્હી સિંધુ બોર્ડરે પહોંચી

Nawanagar Time

ખંભાળિયાના જલારામ મંદિરે બાપાના જીવન કવનની અદ્દભૂત રંગોળી

Nawanagar Time

Leave a Comment