Nawanagar Time
ગુજરાત

ઈસ્લામ જ આતંકવાદ પેદા કરી રહ્યો છે: દંડીસ્વામી સદાનંદ સરસ્વતી

islam-is-producing-terrorism-only-dandiswami-sadanand-saraswati

દ્વારકા:-આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો તો મુસ્લિમ આતંકવાદી પકડાય છે ત્યારે તેને દફનાવવામાં કેમ આવે છે, સળગાવતા કેમ નથી? આ પ્રકારના નિવેદન દંડીસ્વામી સદાનંદ સરસ્વતીએ આપ્યું  તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાન સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને હવે પાકિસ્તાન વાતચીત કરવાનું એટલા માટે કહે છે કે, તે ડરી ગયું છે.

વધુ જણાવ્યું હતું કે, ઇસ્લામ જ આતંકવાદ પેદા કરે છે. દ્વારકા અને સોમનાથનો દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનથી નજીક છે. અહીંયા સુરક્ષા કર્મીઓ યોગ્ય સુરક્ષા આપી  છે. ભારતીય સેનાએ કરેલા વાયુ હુમલાની કામગીરી બિરદાવા લાયક છે. પાકિસ્તાન વાતચીત માટે કહે છે કારણ કે તે ડરી ગયું છે. પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી જોઇએ. આજે સમગ્ર દેશ એક છે અને એક થઇને રહેવું જોઇએ. આપણા રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બેઠા છે તે સૌની રક્ષા કરશે.

સૈન્યની ત્રણેય  સરકાર, લોકો બધા એક થયા છે. પાકિસ્તાનને અનુભવ પ્રાપ્ત થઇ ચૂક્યો છે. 1965, 1971 અને કારગીર યુદ્ધથી અનુભવ પ્રાપ્ત થઇ ચૂક્યો છે અને તે જાણે છે આપણે ભારત પર વિજય પ્રાપ્ત નહીં કરી શકીએ. તેઓનું કામ ભારતને અવ્યવસ્થિત કરવાનું છે, તેનો ઉદ્દેશ વિજય પ્રાપ્ત કરવાનો નથી. પરંતુ ભારતનો વિકાસ  અને ગતિ છે તેમાં અવરોધ પેદા કરવાનું કામ છે.

Related posts

જામનગરમાં બે ક્રિકેટના ડબ્બા પર રેડ

Nawanagar Time

હાઈસ્કૂલના શિક્ષકો હવે બંક નહીં મારી શકે, સરકારે ભર્યું છે આ પગલું

Nawanagar Time

જામનગર લોકસભા બેઠકમાં માડમ v/s માડમ?

Nawanagar Time

Leave a Comment