Nawanagar Time
ગુજરાત જામનગર

જૈનમ્ જયતિ શાસનમ્: જિનાલી બન્યા જિનસીતાશ્રીજી મહારાજ સાહેબ

jainam-jayanti-governance-jenili-became-jina-shitshree-maharaj-sahib

જામનગર:-જામનગરની તેજસ્વી અને શિક્ષિત યુવતી જીનાલી મહેતાએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવી દીક્ષા અંગીકાર કરતા જીનસીતાશ્રીજી મહારાજ સાહેબ બન્યા  મહોત્સવમાં બહોળી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવિકા ઉમટી પડયા હતાં.  જામનગરના વેપારી અમિતભાઇ મહેતાની શિક્ષિત અને નૃત્યમાં પારંગત તથા રાજયકક્ષાએ ખો-ખો રમી ચૂકેલી જીનાલીનો દીક્ષા મહોત્સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો.શનિવારે મુમુક્ષુ જીનાલીનો વર્ષીદાનનો વરઘોડો શહેરના રાજમાર્ગો પરથી નીકળ્યો હતો.રવિવારે ઓશાવાળ સેન્ટરમાં જીનાલીએ ગચ્છાધિપતિ વિજયકલ્પજય સૂરીશ્વશજી મહારાજની નિશ્રામાં દીક્ષા  કરી હતી. દીક્ષા અંગીકારની વિધિ ચાર કલાક ચાલી હતી.જીનાલીએ દીક્ષા અંગીકાર કરતાં જીનસીતાશ્રીજી મહારાજ સાહેબ બની હતી.દીક્ષા વિધિ બાદ સંઘજમણ યોજાયું હતું.સંઘ જમણનો 6000 થી વધુ જૈન સમાજના લોકોએ લાભ લીધો હતો.

Related posts

જામનગરના કોચને એક ફૂટબૉલ બે લાખમાં પડ્યો!

Nawanagar Time

આજે મળશે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર

Nawanagar Time

આખરે લાખા ગઢવી-ઇકબાલની ઘોડી પાસાની ક્લબ ઝડપાઈ

Nawanagar Time

Leave a Comment