Nawanagar Time
ગુજરાત જામનગર

ભગવાનભાઈ બારડ સામે થયેલી કાર્યવાહી મામલે જામનગર આહિર સમાજના ધરણાં

jamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-barad

જામનગર:-ગીર સોમનાથ-તલાલાના કોંગી ધારાસભ્ય અને આહિર અગ્રણી ભગવાનભાઇ બારડને વિધાનસભ્ય તરીકે દૂર કરવાના નિર્ણય સામે આહિર સમાજ રોષે ભરાયો છે. ધારાસભ્ય બારડ સામે સસ્પેન્શનના પગલા મનસ્વી અને આપખુદ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સેશન્સ  આપેલા સ્ટેની પણ અધ્યક્ષ દ્વારા અવગણના થઈ હોવાનું આહિર સમાજ દ્વારા જણાવાયું છે. હાલ જામનગર તાલુકા અને જિલ્લા, શહેરનો આહિર સમાજ આ પ્રકારની નિતીને વખોડી રહ્યો છે. આ સંજોગોમાં ધારાસભ્ય બારડનું સસ્પેન્સન તાત્કાલીક ધોરણે રદ કરી આહિર સમાજને ન્યાય આપવામાં આવે એવી માંગણી ઉઠી છે. આ સંદર્ભે આજે આહિર  દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિક્રમભાઈ માડમ અને ભીખુભાઈ વારોતરિયા સહિત આહિર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતાં અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ન્યાય આપવામાં આવે તેવી માગણી કરી હતી.

jamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-barad
jamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-barad
jamnagar-ahir-community-picket-for-action-against-bhajamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-baradgavanbhai-barad
jamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-barad
jamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-barad
jamnagar-ahir-community-picket-for-action-against-bhagavanbhai-barad

Related posts

‘ગુડ ફ્રાઈડે’ જામનગરમાં કોરોના બ્રેક, ત્રણ પૉઝિટીવ

Nawanagar Time

ભાદરવે અષાઢી માહોલ, સતત વરસાદથી ખેડૂતો ચિંતામાં

Nawanagar Time

મેયરના વોર્ડમાં ખાડામાં વૃક્ષારોપણ કરી તંત્રનું નાક વાઢી લેતા વિપક્ષી સભ્યો

Nawanagar Time

Leave a Comment