Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ચૂંટણી માટે મુરતિયાઓનો રાફડો ફાટયો: કુલ 208 ફોર્મ ઉપડયા

jamnagar-election-results-a-total-of-208-forms-were-released

જામનગર:-જામનગર લોકસભા અને જામનગર વિધાનસભાની બેઠક પરની ચૂંટણીઓ માટેના ફોર્મ વિતરણ દરમ્યાન તારીખ એપ્રિલ સુધીમાં ગયેલા ફોર્મની સંખ્યા જોતાં બન્ને બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટે તેવા સંકેતો મળે છે.
લોકસભાની બેઠક માટે આજે 19 ફોર્મ ગયા હતાં. આ સાથે ગયેલા ફોર્મની કુલ સંખ્યા 1ર4 થવા છે. આ જ રીતે વિધાનસભાની જામનગર ગ્રામ્ય બેઠક માટે આજે રપ ફોર્મ ગયા હતા જેની કુલ સંખ્યા 84 થાય છે. લોકસભાની બેઠક માટે અત્યાર સુધીમાં 7 અપક્ષ ઉમેદવારો નોંધાયા છે. જ્યારે વિધાન સભા બેઠક માટે આજે પ્રથમ અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે. જો 16 કરતાં વધુ ઉમેદવારો નોંધાશે તો દરેક મથકોમાં બે-બે બેલેટ યુનીટ કાયદા મુજબ તંત્રને મુકવા પડશે. જિલ્લામાં 1941 મતદાન મથકો ઉપરાંત જામનગર ગ્રામ્યના ર77 મતદાન મથકો નોંધાયેલા છે.

Related posts

સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ: પપ00 દુકાન બંધ

Nawanagar Time

હર.. હર.. શંભુ ભોળા, તમારી ધૂન લાગી

Nawanagar Time

રીક્ષામાં થતી હતી દારૂની હેરાફેરી, પોલીસે આ રીતે જપ્ત કર્યો જથ્થો

Nawanagar Time

Leave a Comment