Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ત્યજી દેવાયેલું મૃત નવજાત શિશુ મળ્યું

jamnagar-got-abandoned-deceased-infant-infant

જામનગર:-જામનગરમાં નવજાત શિશુને ત્યજી દેવાનો બનાવ ફરી એકવાર સામે આવ્યું છે. અજાણી સ્ત્રી દ્વારા પોતાનું ગર્ભ છુપાવવા માટે મૃત શિશુને કચરામાં ત્યજી દઈ નાસી છૂટી છે ત્યારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જામનગર શહેરના ટાઉન હોલ વિસ્તારમાં આવેલ કચરા પેટીની બાજુમાથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. કોઈ અજાણી સ્ત્રી પોતાના પેટમાં રહેલ ગર્ભને છુપાવવા કે અન્ય કોઈ કારણોસર કડકડતી ઠંડીમાં શિશુને ત્યજી નાસી છૂટી છે. આ મૃત નવજાત શિશુ મળી આવતા લોકોમાં પણ ભારે ચકચાર જાગ્યો છે. કડકડતી ઠંડીમાં નવજાત શિશુને મરવા મૂકી જનાર માતા સામે ચારે તરફથી ફીટકાર વરસી રહ્યો છે. પોલીસે અજાણી સ્ત્રી વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

jamnagar-got-abandoned-deceased-infant-infant
jamnagar-got-abandoned-deceased-infant-infant

 

jamnagar-got-abandoned-deceased-infant-infant
jamnagar-got-abandoned-deceased-infant-infant

 

jamnagar-got-abandoned-deceased-infant-infant
jamnagar-got-abandoned-deceased-infant-infant

Related posts

જામનગર, ધ્રોલ અને જોડિયામાં દારૂ અંગે ત્રણ દરોડા: બે પકડાયા, બે ફરાર

Nawanagar Time

દ્વારકાધીશ મંદિરને વર્ષ 2018-19માં થઈ રૂા. બાર કરોડની આવક

Nawanagar Time

સંકટ સામે ઝઝૂમતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ઉગારવા પેકેજ જાહેર કરો: યુસુફ ખફી

Nawanagar Time

Leave a Comment