Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ધરણા યોજી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

jamnagar-health-department-employees-held-a-dash-and-held-a-black-bar-and-protested

ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘના આદેશ મુજબ જામનગર જિલ્લામા આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ આજ તા 21 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ના મહામંત્રી વજુભા જાડેજા અને કર્મચારીઓ, હોદેદારો દ્વારા કર્મચારી ઓના પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સંઘ ના આદેશ મુજબ આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમો યોજાશે તેમ જામનગર જિલ્લા આરોગ્ય મહામંડળ ના પ્રમુખ વી પી જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.

jamnagar-health-department-employees-held-a-dash-and-held-a-black-bar-and-protested
jamnagar-health-department-employees-held-a-dash-and-held-a-black-bar-and-protested
jamnagar-health-department-employees-held-a-dash-and-held-a-black-bar-and-protested
jamnagar-health-department-employees-held-a-dash-and-held-a-black-bar-and-protested

Related posts

યાત્રાધામ દ્વારકામાં દિવાળી પહેલાં બજારો સૂમસામ

Nawanagar Time

ધ્રોલ, જોડિયા, આમરણ, લતીપર પંથકમાં પૂનમબેનનો ઝંઝાવાતી પ્રચાર

Nawanagar Time

જામનગરમાં નવા ત્રણ કોરોના પૉઝિટીવ: કુલ 71

Nawanagar Time

Leave a Comment