Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના એમ.કે. ગ્રુપ દ્વારા મકરાણી સમાજ માટે 24મીથી ક્રિકેટ ટુર્નામેન્ટ

jamnagar-m-k-cricket-tournament-from-group-4-to-makrani-society-by-group

જામનગર:-જામનગરમાં એમ.કે.ગ્રુપ દ્વારા સ્વ.જરીનાબેન મોહમ્મદભાઇ  યાદમાં આગામી તા.24 રવિવાર અને તા.31 રવિવાર એમ કુલ બે દિવસ ડી.સી.સી. હાઇસ્કૂલના ગ્રાઉન્ડ,જામનગર ખાતે મકરાણી સમાજના ખેલાડીઓ માટે ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટમાં જામનગર શહેર-જિલ્લાની કુલ 20 ટીમોએ ભાગ લીધો છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જામનગરના પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર મોહમ્મદ ઇશાભાઇ દરજાદા,  દરજાદા તથા યાકુબભાઇ દરજાદા તથા એમ.કે.ગ્રુપના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ટુર્નામેન્ટમાં જામનગર-જીલ્લાના મકરાણી સમાજના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લે તેમ એમ. કે. ગ્રુપ-જામનગરની એક યાદીમાં જણાવાયું છે. આ ટુર્નામેન્ટની વધુ વિગત માટે 9913790447 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

કોર્પોરેશનના પાપે શહેરમાં અંધારપટ, કપાળે ટોર્ચ બાંધીને કરાયો વિરોધ

Nawanagar Time

જામનગર ડેપોના શૌચાલયને તાળા લાગતાં મુસાફરો પરેશાન

Nawanagar Time

ટીપીઓ અને એસ્ટેટ શાખાની મીલીભગતના કારણે ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટયો

Nawanagar Time

Leave a Comment