Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, પદાધિકારીઓએ કાર જમા કરાવી દીધી

jamnagar-mayor-deputy-mayor-officials-handed-over-the-car

જામનગર:-લોકસભાની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા અમલી બની ગઇ છે અને તેના કારણે સરકારી સુવિધાઓ ભોગવતા રાજકિય પદાધિકારીઓની સુવિધા ઉપર કાપ આવી ગયો છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ અને વિરોધ પક્ષના પદાધિકારીઓએ  ગાડીઓ જમા કરાવી હતી.

જામનગર મહાપાલિકાના મેયર હસમુખ જેઠવા, ડે.મેયર કરસન કરમુર સ્ટે.ચેરમેન  શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, , દંડક જડીબેન સરવૈયા, શિક્ષણ સમિતિ ચેરમેન સહિતનાએ આચાર સંહિતાનો અમલ કરી પોતાને ફાળવવામાં આવેલ સરકારી ગાડીઓ ફાયર વિભાગમાં એન્ટ્રી કરાવી જમા કરાવી હતી તેમજ એક એકસ્ટ્રા ગાડી સહિત કુલ આઠ  ફાયર વિભાગે જમા લઇને ચૂંટણી વિભાગને યાદી મોકલી આપી હતી.

Related posts

લાખાબાવળમાં સરકારી જમીન ઉપર શૉપિંગ સૅન્ટર: માથાભારે તત્વો બેખૌફ

Nawanagar Time

અનિરૂદ્ધસિંહની સજા માફીના કેસમાં જેલમાંથી ડમી માણસ રજૂ કરાયો

Nawanagar Time

જેએમસીમાં વાહન ભાડે રાખવાનું કૌભાંડ: ભાજપના કોર્પોરેટરની ફરિયાદથી ખળભળાટ

Nawanagar Time

Leave a Comment