Nawanagar Time
જામનગર

મુખ્યમંત્રીને મળવા જામનગરના મેયર પહોંચ્યા ગાંધીનગર : શહેરના પ્રશ્નોની ચર્ચા..

Gujarat-chief-minister-Vijay-Rupani-best-photo-1

જામનગર શહેરના કેટલાક પ્રશ્નોની ચર્ચા માટે મેયર સહિતના પદાધિકારીઓ મુખ્યમંત્રી પાસે ગાંધીનગર પહોંચ્યા છે. તેઓ  મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ જામનગર એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું ત્યારે જામનગરના મેયર વગેરેને ગાંધીનગર બોલાવ્યા હતાં જેના અનુસંધાને આજે મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી ગાંધીનગર પહોંચ્યા છે અને તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથેની બેઠકમાં ભાગ લેશે. ખાસ કરીને સ્વચ્છતા, ટાઉન પ્લાનીંગ, સફાઈ કામગીરી અને રીસાયક્લીંગ વોટર એમ મહત્ત્વના ચાર મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ થશે.

Related posts

જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ મહિલાના મકાનમાં ચોરી

Nawanagar Time

શિક્ષણાધિકારી ડોડિયાએ વાલીઓ વતી ફીની ઉઘરાણા કરવા મુદત માંગી

Nawanagar Time

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા શિક્ષણમંત્રી સાથે મહત્વની બેઠક

Nawanagar Time

Leave a Comment