Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના સાંસદ પૂનમબેન માડમે મંદબુદ્ધિના બાળકોને સ્વેટર વહેંચ્યા

jamnagar-mp-punamabena-madame-mentally-distributes-sweaters-children

જામનગર:-જામનગરમાં આવેલ ઓમ ટે્રનીંગ સેન્ટરની સાંસદ સભ્ય પૂનમબેન માડમે મુલાકાત લઇ મંદબુઘ્ધિના બાળકોને ભોજન અને સ્વેટર વિતરણ કર્યુ હતું. ઓમટે્રનીંગ સેન્ટરના ડિમ્પલબેને જણાવ્યું હતુ કે તાજેતરમાં પૂનમબેનની પુત્રી શિવાનીબેનનું અકાળે અવસાન થયું હતું, જેને આત્મશ્રેયાર્થે તેઓ અહીં આવ્યા હતાં અને મુલાકાત લઇને બાળકોને સ્વેટર વિતરણ કર્યુ હતું. ઓમ ટે્રનીંગ સેન્ટરના બાળકો અને સ્ટાફે શિવાનીબેનના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

Related posts

જામનગરમાં ચોરી કરનાર બંને મહિલાઓની અટકાયત

Nawanagar Time

ગોકુલ હોસ્પિટલના તબીબ ઉપર હુમલો કરનારા જામીન મુક્ત

Nawanagar Time

જામનગરમાં મૃત્યુદરમાં લાગી બ્રેક: 24 કલાકમાં 11 મોત

Nawanagar Time

Leave a Comment