Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોએ વધુ 12 મિલ્કત સીલ કરી

jamnagar-municipal-corporation-seals-12-more-properties

જામનગર:-જામનગર મહાનગરપાલિકાએ મિલકત સીલ કરી વેરા વસુલવાનું કામ આજે પણ ચાલુ રાખી 12 મિલકત સીલ કરી હતી.

વિગતો મુજબ જામ્યુકોએ 12 મિલકત સીલ કરી જયારે 3 બાકીદારની સ્થળ પર 38,430ની વસુલાત કરી હતી.

જેમાં  વેકરીયાના ભાડુત પુષ્પપાલસિંહ જબ્બરસિંહના 27,059, ડાડુ લગારિયાના ભાડુતના રૂા. 26,346, સરોજબેન કનખરાના રૂા. 23,359, રામ ટ્રાન્સપોર્ટ 22,418, ચાવડા ધીરૂભાઇના રૂા. 21,222, દયાળજી હરીદાસના ભાડુત રઘુવીર બેટરીના રૂા. 20,522, ચાકીમુસાભાઇ આમદભાઇના રૂા. 17,332, રેણુકાબેન શાહના રૂા. 17,139, મિલન બિલ્ડકોન ભાગીદારના રૂા. 17,139, અનોપ ગઢવીના રૂા. 15,597, કે.પી. ક્ધસ્ટ્રકશનના રૂા. 12,519  મિલન બિલ્ડકોન પેઢીના રૂા. 11,161 સામે કાર્યવાહી કરી હતી.

Related posts

જામનગરમાંથી ગુમ થયેલી યુવતિ મુંબઇમાંથી મળી

Nawanagar Time

ભાજપના રાજમાં શિક્ષિતો બેરોજગાર બન્યાં: જયંતિભાઈ સભાયા

Nawanagar Time

સોમવારથી જામનગરમાં ધો.10-12 માટે સ્કૂલો ધમધમશે: વાલીઓમાં અવઢવ

Nawanagar Time

Leave a Comment