Nawanagar Time
જામનગર

જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ પંદર મિલકત સીલ…

jamnagar property locked
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા વસૂલાત ઝુંબેશ અન્વયે બે દિવસમાં વધુ ૧પ મિલકતો સીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોની બાકી રોકાતી મિલકત વેરાની રકમની વસૂલાત કરવા સઘન ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. આમ છતાં વેરો ભરપાઈ નહીં કરનારા આસામીઓની મિલકત સીલ કરવામાં આવી રહી છે. જે અન્વયે ગઈકાલે નવ મિલકતો સીલ કરવામાં આવી હતી.

Related posts

જામનગરની ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સર્જરીનો પણ પ્રારંભ

Nawanagar Time

લાલપુરમાં ઓબામા તીનપત્તી રમતા ઝડપાયો: શ્રાવણિયા જુગાર ઉપર પોલીસની ધોંસ

Nawanagar Time

જામનગરમાં સોમવારથી સ્ટેમ્પ વેન્ડર્સની હડતાલ

Nawanagar Time

Leave a Comment