Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોએ શહેરની વધુ 10 મિલ્કત જપ્ત કરી: 1,54,688ની સ્થળ પર રીકવરી કરી

jamnagar-municipal-corporation-seized-10-more-properties-in-the-city-recovery-on-154688

જામનગર:-જામ્યુકોએ શહેરની વધુ 10 મિલ્કત જપ્ત કરી, 1,54,688ની સ્થળ પર રીકવરી કરી હતી. શુક્રવારના કડીયા હરીલાલ પી.ના રૂા. 26,194, સરોજબેન ભરતભાઇ કનખરા વિગેરેના રૂા. 22,710, શ્રીનાથજી બિલ્ડવેલ પ્રા.લી.ના રૂા. 18,368, કમલેશભાઇ રામજીભાઇ ચૌહાણના રૂા. 16,943,  ચૌહાણના રૂા. 16,943, કે.પી. ક્ધસ્ટ્રકશન કંપનીના રૂા. 16,535, ભાવનાબેન એન. માદનાણીના રૂા. 15,593, મે. પેશાવરીયા એકસપોર્ટ પ્રા.લી.ના ભાડુત આશાપુરા બફ વર્કસ કાળુભા પ્રતાપસિંહના રૂા. 14,344, શ્રીનાથજી બિલ્ડવેલ પ્રા.લી.ના રૂા. 11,350 તથા 10791 સામે કાર્યવાહી કરી હતી.

Related posts

રણજીત સાગર રોડ ઉપર ગાબડાંઓને સમાધિ આપી ખાડાં પૂજન કરતી કોંગ્રેસ

Nawanagar Time

એવું તે શું થયું કે, વિદેશમાં રહેતા પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

Nawanagar Time

જામનગરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા નિષ્ણાંતો મેદાને

Nawanagar Time

Leave a Comment