Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશન ની શાળા આરોગ્ય તપાસણી કાર્ય પૂર્ણ

jamnagar-municipal-corporations-school-health-check-up-is-completed

જામનગરમાં 1,51,296 બાળકોની તપાસણી કરાઇ: 8,681 બાળકોને જી.જી. હોસ્પિટલમાં રીફર કરાયા

જામનગર:-જામનગર જિલ્લા પંચાયતનો  તપાસણી કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જેમાં કુલ 1,51,296 બાળકોની તપાસણી કરાઇ હતી. વધુ ખામીવાળા બાળકોને સરકારી હોસ્પિટલે સંદર્ભ સેવા કેન્દ્રમાં રીફર કરાયા હતાં.

જામનગર મહાનગર પાલિકા આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં 0થી 18 વર્ષ સુધીના બાળકોની તપાસણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્લે હાઉસ, આંગણવાડી મળી કુલ 296 પ્રાથમિક શાળા અને  હાઇસ્કૂલ 102 અને અન્ય 7 શાળા કુલ 631 શૈક્ષણિક સંસ્થાના કુલ 1,30,484 બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં 29126 ખામી વાળા બાળકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને 20,445 બાળકોની તબીબી તપાસ કરવામાં આવી હતી. વધુ પડતી ખામી વાળા 8,681 બાળકોને જી.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં  હતાં.

Related posts

જામનગર જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો રિઝર્વ રાખવા આદેશ

Nawanagar Time

જામનગર જેલમાં કેદીઓને મળવા ઉપર પ્રતિબંધ

Nawanagar Time

હાલારના આલિયાબેટ, પીરોટન ટાપુ આંદમાન-નિકોબાર જેવા બનશે

Nawanagar Time

Leave a Comment