Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર પોલીસનું ‘હેપ્પી વેલેન્ટાઈન-ડે’

jamnagar-polices-happy-valentines-day

જામનગર:-આજે પ્રેમના તહેવાર વેલેન્ટાઇન-ડે ના દિવસે શહેરમાં અનેક સ્થળોએ યુવક-યુવતિઓ પ્રેમની આપ-લે કરવા ભેગા થયા હતાં જોકે પ્રેમના નામે રણમલ તળાવ સહિતના વિવિધ સ્થળોએ ભાન ભૂલેલા પ્રેમી પંખીડાઓને એન્ટિ રોમિયો સ્કવોર્ડના મહિલા પીએસઆઈ એસ.વી. સામાણીએ  કાયદાનો પાઠ ભણાવી ‘હેપ્પી વેલેન્ટાઈન-ડે’ મનાવ્યો હતો. પોલીસે આજે પોતાની રીતે વેલેન્ટાઇન-ડે પોતાની રીતે ઉજવ્યો હતો અને મહિલા કોલેજ, ડી.કે.વી. કોલેજ તથા તળાવની પાળ સહિતના સ્થળોએ સઘન ચેકિંગ કરી રોમિયોગીરી કરતાં યુવકોને ઉઠ-બેસ કરાવી હતી. જેમાં એક યુવતિ પણ ઝપટે ચડી ગઈ હતી.

jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day
jamnagar-polices-happy-valentines-day

Related posts

જામનગરમાં કોરોના હળવો પડ્યો: માત્ર 9 પૉઝિટીવ કેસ

Nawanagar Time

મોદી જામનગર મા હોસ્પિટલનું લોકાર્પણ કરી સભા સંબોધશે..

Nawanagar Time

રણમલ તળાવ-એમ્યુઝમેન્ટ પાર્ક બંધ

Nawanagar Time

Leave a Comment