Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં રાજકીય પક્ષના બેનર-ઝંડી ઉતારાયા, શુ આના થી આચાર સંહિતા નો પાલન થસે ?

jamnagar-political-party-banner-hoisted

જામનગર:-ચૂંટણીપંચે ચૂંટણી જાહેર કરતા આચારસંહિતા અમલી બનતા જિલ્લા વહીવટીતંત્રની કાર્યવાહી અધિકારીઓની બઢતી-બદલી

ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જ આદર્શ આચારસંહીતા અમલી બની છે.આથી જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પર રાજકીય પક્ષો દ્વારા લગાવવામાં આવેલા બેનરો,પોસ્ટરો,ઝંડીઓ દૂર કરવામાં આવી  અમલી બનતાં સરકારી જાહેરાતો,અધિકારીઓની બઢતી-બદલી થઇ શકશે નહીં તો ચૂંટાયેલા મંત્રી,પદાધિકારીઓને સરકારી વાહનો જમા કરાવાના રહેશે.

ચૂંટણીપંચે રવિવારે સાંજે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા આચારસંહીતા અમલી બની છે. જેના પગલે જામનગરમાં મહા નગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના માર્ગો પર લગાવવામાં આવેલા રાજકીય પક્ષોના બેનર,પોસ્ટર અને ઝંડીઓ ઉતારવામાં આવી હતી.આ  દરમ્યાન બે થી ત્રણ ટ્રેકટર ભરાઇ તેટલા બેનર,પોસ્ટર અને ઝંડી ઉતારવામાં આવ્યા હતાં.બીજી બાજુ આચારસંહીતા લાગુ પડતાં સરકારી જાહેરાતો અને નવા કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ થઇ શકશે નહીં.આટલું જ નહીં અધિકારીઓની બઢતી-બદલી પણ થકશે નહીં.તદઉપરાંત ચૂંટાયેલા મંત્રી, ધારાસભ્યો, પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવવાના રહેશે.જો કે,અગાઉ મંજૂર થયેલા કામો થઇ શકશે.

jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted

jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted
jamnagar-political-party-banner-hoisted

Related posts

જામનગર લોકસભા-વિધાનસભા ચૂંટણી જંગ વનસાઈડ: હકુભા

Nawanagar Time

હવે પાણીચોરી કરનારાઓને જેલમાં ધકેલાશે

Nawanagar Time

કાનાલુસથી રાજકોટ વચ્ચે ત્રણ વર્ષમાં ડબલ ટ્રેક શરૂ થશે

Nawanagar Time

Leave a Comment