Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની નગરસેવિકાઓ પર છવાઇ ‘ઉરી’

jamnagar-swept-over-nagarasevikao-uri

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું આયોજન

જામનગર:-વર્ષ 2016માં ભારતીય સેનાએ એલઓસીની પેલે પાર કરેલી સર્જીકલ સ્ટ્રાઇક પર આધારીત ‘ઉરી’ ફિલ્મને જોવાની લાલચ જામનગરની નગરસેવિકાઓ રોકી શકયા નથી. ત્યારે આ ઉરી ફિલ્મ શહેરના લોકોના દિલો દિમાગ પર છાવઇ ગઇ છે.

ભારતીય સેનાની  બતાવતી ‘ઉરી’ ફિલ્મ બોકસ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ છે. ત્યારે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા શહેરની નગરસેવિકાઓને ‘ઉરી’ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મેહુલ સિનેમેકસમાં શહેરની 15 જેટલી નગરસેવિકાઓએ સર્જીકલ સ્ટ્રાઇક પર આધારીત ‘ઉરી’ ફિલ્મ નિહાળી હતી. જે બાદ તમામ નગરસેવિકાઓએ ગર્વ અનુભવ્યો હતો  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં હિંમતભર્યો નિર્ણય લઇ જવાનો સાથે નાગરીકોનો દેશપ્રેમનો જુસ્સો વધાર્યો હોવાનું અભિપ્રાય આપ્યો હતો.

Related posts

પોલીસવાલા ગુંડા ગુજરાતમાં પોલીસનો ત્રાસ વધ્યો

Nawanagar Time

કચરાના તમામ વાહનોમાં જીપીઆરએસ ફિટિંગનો અભાવ

Nawanagar Time

ભત્રીજાનું ઢીમ ઢાળી દેનાર બન્નેે કાકાઓને ઝડપી લેતી પોલીસ

Nawanagar Time

Leave a Comment