Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું દહન થશે

jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt

જામનગર:-જામનગર ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા છેલ્લાં 62 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ  63માં વર્ષે હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 25 ફૂટના હોલિકાના પૂતળાનું દહન થશે. આ માટે જ્ઞાતિના યુવાનો છેલ્લાં મહિનાથી પૂતળું બનાવવામાં લાગ્યા છે. હોલિકાનું પૂતળું બનાવવા આ ચીજવસ્તુનો ઉપયોગ ભાઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા કોથળા, સુતળી, ઘાસ, વોટરકલર, લાકડુ, પૂઠા, જરી, કાપડ, કાગળ, મોતી વગેરે જેવી વસ્તુઓ  હોલિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સ્વાઈન ફ્લૂના વકરતાં રોગચાળાને ડામવા માટે હોલિકાનાં પૂતળામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે હોલિકા દર્શન માટે આવતા લોકો કપૂરની ગોટી સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt
jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt
jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt
jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt
jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt
jamnagars-25-feet-high-statue-of-holika-will-be-burnt

 

Related posts

બે વર્ષને અંતે દ્વારકાની શાળાઓમાં આચાર્યની નિમણૂંક

Nawanagar Time

જામનગર અને દ્વારકામાં આઈટીઆઈ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

Nawanagar Time

ભૂકંપથી ગભરાશો નહીં; જિલ્લા વહીવટી તંત્રની નાગરીકો માટે એડવાઇઝરી

Nawanagar Time

Leave a Comment