Nawanagar Time
Uncategorized

જામનગરમાં અડધો ડઝન ઇસમો ડમડમ હાલતમાં ઝડપાયા…

jamnagars-half-dozen-eunuchs-were-arrested-in-dumdum-condition

જામનગર:-જામનગરમાં અડધો ડઝન ઇસમો કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ઝડપાયા છે. પોલીસે 6 અલગ અલગ શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેર તેમજ જિલ્લામા દારૂ પીધેલાઓને ઝડપી પાડવા પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના 49 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાથી લાખિયારજી ઉર્ફે લાખો કાનજીભાઈ પઢિયાર (ઉ.વ.34), રણજીતસાગર રોડ પરથી શાંતિ ઉર્ફે શાંતિયો દેવજીભાઇ સારીયા (ઉ.વ.34) રહે. હર્ષદમિલની ચાલી, તેમજ ભીખ કળવાભાઇ પરમાર (ઉ.વ.32) રહે. નીલકંઠનગર, પટણીવાડ વિસ્તારમાથી હનીફ રહેમાન સુમરા (ઉ.વ. 58), જોડિયા તાલુકાનાં બેરાજા ગામેથી મગન પેથાભાઈ રાઠોડ (ઉ.વ.40), જામજોધપુર ટાઉન ખાતેથી નરેશ દિલીપભાઇ વાઘરોલિયા (ઉ.વ.24) ને પોલીસે કેફી પ્રવાહી પીધેલી હાલત માં ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

શેખપાટમાં સગા કાકાની હત્યા નિપજાવનાર ભત્રીજાને આજીવન કેદ

Nawanagar Time

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોઢથી અઢી ઈંચ આફત વરસાવતા મેઘરાજા

Nawanagar Time

વોર્ડ નં.14માં જરૂરિયાતમંદોને ભોજન વિતરણ

Nawanagar Time

Leave a Comment