Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની પવનની ગતિમાં વધારા સાથે દિન-પ્રતિદિન ઠંડી વધે છે…

there-will-still-be-two-days-in-the-state-the-bone-free-cold-11-degrees-in-jamnagar

જામનગર:-જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં આંશિક રાહતબાદ લઘુતમ તાપમાન ઘટી જતાં જનજીવન પર ભારે અસરો જોવા મળી હતી, આજનું લઘુતમ તાપમાન 10 ડીગ્રી નોંધાયુ છે. તાપમાનમાં એકા એક 3 ડીગ્રીનો ઘટાડો અનુભવાયો છે તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શકયતા હવામાન વિભાગે કરી છે, આજે લઘુતમ તાપમાન 10 ડીગ્રી, મહતમ તાપમાન 24.5 ડીગ્રી હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા અને પવનની ગતિમાં 20થી 22 પ્રતિકલાક નોંધાઇ છે, અત્રે નોંધનીય છે કે પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થતાં ઠંડો પવન ફુંકાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.

Related posts

બે બિલ્ડરોના ત્રાસથી જામનગરના મૅડિકલ સ્ટોર સંચાલકનો આપઘાત

Nawanagar Time

જામનગરમાં વધુ 6077 લોકોની કોરોન્ટાઈન અવધી પૂર્ણ

Nawanagar Time

રફાળાના યુવાને બનાવી દેશની સૌપ્રથમ વીડિયો કોન્ફરન્સ એપ

Nawanagar Time

Leave a Comment