Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

જંગ-એ-જસદણ : 2 કલાકમાં જસદણ તાલુકામાં 15.74 ટકા મતદાન…

8થી 10માં સ્ત્રી-પુરૂષોનું મતદાન

સંખ્યા

23,541 પુરુષોએ મતદાન કર્યું

12,993 મહિલાઓએ મતદાન કર્યું

ટકાવારી

19.87 % પુરુષોએ મતદાન કર્યું
11.82 % મહિલાઓએ મતદાન કર્યું

મતદાન અપડેટ

-દડલી ગામે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, બે કાર ડિટેઇન કરવામાં આવી

-કોંગ્રેસના નેતાઓને પોલીસ હેરાન કરતી હોવાનો લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરનો આક્ષેપ

– કુવરજીભાઇના પુત્ર મનિષ બાવળિયાએ મતદાન કર્યું

– વહેલી સવારથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી

– જસદણની ડી.એસ.વી.કે. સ્કૂલમાં આદર્શ મહિલા મતદાન મથકને દુલ્હનની જેમ શણગારાયું

– કડકડતી ઠંડીમાં શતાયુ મતદારોએ કર્યું મતદાન

Related posts

5 રાજ્યોના પરિણામો બાદ રેશ્મા પટેલે ભાજપ સામે માંડ્યો મોરચો…

Nawanagar Time

ખેડૂતોનો આક્રોશ : લસણ ડુંગળીનો હાર પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો…

Nawanagar Time

ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ ખાટી ગયાં

Nawanagar Time

Leave a Comment