Nawanagar Time
ગુજરાત પોલિટીક્સ રાજકોટ

ભાજપના “કુંવર” ની 19985 મતે જીત… કોંગ્રેસે “અવસર” ગુમાવ્યો.. : વિધાનસભામાં ભાજપની સેન્ચુરી

jasdan election result 2018 won BJP by Kuvarji Bavaliya

ભાજપના કાર્યકરો ગરબે ઘૂમી જીતની ઉજવણી કરી, જસદણમાં કમળ ખીલ્યું

જીત બાદ કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હું જસદણ-વીંછિયાની જનતાનો આભાર માનું છું, આગામી લોકસભામાં ભાજપને કંઇ ફેર નહીં પડે. મારા ચેલા અવસર નાકિયાને પાછો રિક્ષા હાંકતો કરી દીધો છે. ભોળા આવે તો ભલે બાકી કોઇની જરૂર નથી. બીજી તરફ હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ જણાવ્યું હતું કે, મતદારોનો આભાર માનું છું કે મને મત આપ્યા. ઇવીએમમાં ચેડા થયા છે.
ભાજપની જીતથી જસદણમાં વિજય સરઘસની તૈયારી ભાજપ કરી રહ્યું છે અને મોટા નેતાઓ પણ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ બાવળિયાના ગામ અમરાપુરમાં લોકો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા અને મિઠાઇ વહેંચી હતી. તેમજ ભાજપના કાર્યકરો ગરબે ઘૂમી જીતની ઉજવણી કરી હતી.

ઓગણીસમો રાઉન્ડ

કુવરજી- 90268
નાકિયા- 70283

અઢારમો રાઉન્ડ

કુવરજી- 87571
નાકિયા- 66903

સતરમો રાઉન્ડ

કુવરજી- 81775

નાકિયા-63625

સોળમો રાઉન્ડ

કુવરજી- 16361
નાકિયા- 76926

પંદરમો રાઉન્ડ

કુવરજી- 73873

નાકિયા-56361

ચૌદમો રાઉન્ડ

કુવરજી- 70442

નાકિયા- 52760

તેરમો રાઉન્ડ

કુવરજી- 66086
નાકિયા- 48366

બારમો રાઉન્ડ

કુવરજી- 60279

નાકિયા- 44890

અગિયારમો રાઉન્ડ

કુવરજી- 54677
નાકિયા- 41610

દસમો રાઉન્ડ

કુવરજી- 49656
નાકિયા- 38056

નવમો રાઉન્ડ

કુવરજી-43105

નાકિયા- 33640

આઠમો રાઉન્ડ

કુવરજી- 38529
નાકિયા- 29587

સાતમો રાઉન્ડ

કુવરજી- 35198
નાકિયા-24482

છઠ્ઠો રાઉન્ડ

કુવરજી- 30968
નાકિયા- 19964

પાંચમો રાઉન્ડ

કુવરજી-24534
નાકિયા- 16849

ચોથો રાઉન્ડ

કુવરજી- 17819
નાકિયા-14745

ત્રીજો રાઉન્ડ

કુવરજી-13783
નાકિયા- 11062

બીજો રાઉન્ડ

કુવરજી- 9050

નાકિયા- 7806

પ્રથમ રાઉન્ડ

કુંવજી- 4700,

નાકિયા- 3700

Related posts

કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે જામનગરના ઉમેદવાર: માંડવિયા

Nawanagar Time

જામનગરની સિટી ડિસ્પેન્સરી ક્યારે શરૂ થશે?

Nawanagar Time

લાલપુરના ભણગોરમાં આરસીસી રોડમાં ભ્રષ્ટાચારના પોપડા: તપાસનો આદેશ આપતા ડીડીઓ

Nawanagar Time

Leave a Comment