Nawanagar Time
ગુજરાત

ઝારખંડના ગર્વનર દ્વારકાધીશના દર્શને

jharkhand-governors-view-of-dwarkadhish

દ્વારકા:-પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઝારખંડના ગર્વનર આવી  હતાં અને તેમણે શૃંગાર આરતીના દર્શન કર્યા હતાં જયારે પોલીસ દ્વારા અન્ય શ્રદ્ધાળુઓને દર્શનના રૂટિન સ્થળ પરથી ખસેડતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઇ હતી.  દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તો વળી રાજકીય નેતાઓ અને ફિલ્મ સ્ટારો પણ આવતાં હોય છે. ત્યારે આજે ઝારખંડના ગર્વનર  દ્વારકાધીશના દર્શન માટે આવ્યા હતાં. તેમણે શૃંગાર આરતીના દર્શનનો લાભ લીધો હતો. ઝારખંડના ગર્વનર દ્વારકા આવતાં દ્વારકાના નવયુકત કલેકટર, મામલતદાર અને પ્રાંત અધિકારીએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

jharkhand-governors-view-of-dwarkadhish
jharkhand-governors-view-of-dwarkadhish

 

jharkhand-governors-view-of-dwarkadhish
jharkhand-governors-view-of-dwarkadhish

Related posts

હાપા દારૂ પ્રકરણમાં પંચકોશી પોલીસ જ કેમ દોષિત?

Nawanagar Time

મેલાણ ગામે દસ શખ્સો તિક્ષ્ણ હથિયારો વડે યુવાન પર તૂટી પડ્યા

Nawanagar Time

દ્વારકા કોંગ્રેસ ભાંગીને ભૂક્કો: પી.એસ. જાડેજા ભાજપમાં

Nawanagar Time

Leave a Comment