Nawanagar Time
ગુજરાત જામનગર

જીતુ વાઘાણીએ સમસ્ત નારી શકિતનું અપમાન કર્યું: જામનગર મહિલા કોંગે્રસ

jinda-vagani-insulted-her-daughters-power-jamnagar-womens-congress

જામનગર:-ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ તાજેતરમાં કરેલા નિવેદન બાદ સમગ્ર રાજયમાંથી પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારે જામનગર શહેર મહિલા કોંગ્રેસના પૂજા નકુમ દ્વારા જીતુ વાઘાણીના આ નિવેદન મામલે શખ્સ પગલાં ભરવામાં આવે તેવું આવેદન કલેકટરને પાઠવાયું છે.

આવેદનમાં શહેર મહિલા કોંગ્રેસના પૂજા નકુમે જણાવ્યું છે કે, ભારતીય જનતા પક્ષના અઘ્યક્ષ તેમજ ધારાસભ્ય જીતુ વાઘાણીએ હાલમાં પોતાની કક્ષાને અનુરૂપ હીન કક્ષાનો વાણી વિલાસ કર્યો હતો. કોંગ્રેસ અઘ્યક્ષ તથા સાંસદ રાહુલ ગાંધી પ્રિયંકા અને સોનીયા ગાંધીને  અનુલક્ષીને તેમણે કરેલો વાણી વિલાસ નિંદાને પાત્ર છે. માતાના દૂધની વાત કરી સમગ્ર નારી શકિતનું અપમાન કર્યું છે.

jinda-vagani-insulted-her-daughters-power-jamnagar-womens-congress
jinda-vagani-insulted-her-daughters-power-jamnagar-womens-congress

Related posts

પરીક્ષા રદ્ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં વિદ્યાર્થી આંદોલન યથાવત્

Nawanagar Time

જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને લઇ અંતિમ 16મી શ્રમિક ટ્રેન હાવરા જવા રવાના

Nawanagar Time

સલાયામાંથી SOGએ ગેરકાયદેસર ડીઝલની 125 લિટર માત્રા જપ્ત કરી, ત્રણની ધરપકડ

Nawanagar Time

Leave a Comment