Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં જશ્ન: એરફોર્સની બહાદુરીને બિરદાવાઇ

junking-in-jamnagar-bairdawi-to-the-air-forces-bravery

ભારતીય એરફોર્સના લડાકુ વિમાનોએ પાકિસ્તાની સરહદમાં ઘુસી આતંકી કેમ્પોનો ખાતમો બોલાવતા તમામ ભારતીયોની છાતી ગજ ગજ ફૂલી છે. એરફોર્સની કામગીરીને ઠેર ઠેર બિરદાવવામાં આવી રહી છે. જામનગરના પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના ઘણા વિસ્તારમાં લોકોના મોંઢા મિઠા હતાં. તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતાં. જામનગરના હવાઇ ચોકમાં લોકોએ ફટાકડા ફોઠી એરફોર્સની બહાદુરીને વધાવી હતી. બીજી તફર સેન્ટ્રલ બેંક પાસે શિખંડ સમ્રાટ દ્વારા લોકોને પેંડા ખવડાવી મોઢા મીંઠા કરાવાયા હતાં. બેડી ગેઇટ વિસ્તારમાં ગુર્જર સુતાર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા વિશાળકાય રેલી કાઢવામાં આવી હતી. જેમાં અનેક લોકો હતાં.

Related posts

જામનગરમાં પટેલ કોલોનીમાં કારમાં થઈ રહેલી દારૂની હેરાફેરી પકડાઈ

Nawanagar Time

વિદ્યાર્થીઓ કૉલેજ આવતા નથી ને મોબાઈલથી હાજરી લેવાનું તિક્કડમ

Nawanagar Time

હાટકેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિની મોબાઈલ એપ લોંચ

Nawanagar Time

Leave a Comment