Nawanagar Time
ગુજરાત

ખંભાળિયાના કલ્યાણરાયજી મંદિરે ભગવાનને કલરફુલ પતંગના શણગાર

kalyanriyaji-temple-of-katchhaliya-goddess-kalyanariya-kite-decoration

ખંભાળિયા:-ખંભાળિયા શહેરમાં આવેલા પ્રાચીન અને સુપ્રસિઘ્ધ શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે સોમવારે મકરસંક્રાંતિ નિમિતે ભગવાનને વિવિધ રંગ-આકારના પતંગ વડે સુશોભીત કરવામાં આવ્યા હતાં. આ અલભ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો.

Related posts

હેલ્મેટના કાળા કાયદા સામે કોંગ્રેસની મિસ કોલ ઝુંબેશ

Nawanagar Time

જગન્નાથપૂરીમાં ફસાયેલા જામનગરના યાત્રાળુઓ હેમખેમ

Nawanagar Time

મિલકત વેરો વસૂલવામાં મનપા પાંગળી પુરવાર: 74 કરોડનું ઉઘરાણું

Nawanagar Time

Leave a Comment