Nawanagar Time
ગુજરાત જામનગર

નવાનગર ટાઇમ કપ 2019 – કણબી પ્રિમિયર લીગનો આવતીકાલથી પ્રારંભ

kanubi-premier-league-starts-from-tomorrow

નવાનગર ટાઇમ કપમાં સમસ્ત પટેલ સમાજના યુવાનોની ટીમ વચ્ચે ટકકર : શિયાળામાં રનોનો વરસાદ થશે

જામનગર:-સમસ્ત પટેલ સમાજના યુવાનો માટે તા. 30મીથી કણબી પ્રિમિયર લીગ (નવાનગર ટાઇમ કપ – 2019)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

ટૂર્નામેન્ટના સ્પોન્સર તરીકે નવાનગર ટાઇમ રહેશે. ઉપરાંત કેવિયેર  તેમજ સાધના ફોરેક્સ લિમિટેડ વગેરેનો પણ સહકાર મળ્યો છે. આ ટૂર્નામેન્ટના ઓર્ગેનાઈઝર દિવ્યેશ તાળા, પૂર્વિત પટેલ, મનુભાઇ પટેલ, સુનિલ ચાંગાણી, ભાર્ગવ સંઘાણી અને હિતેન અજુડિયા છે. ટૂર્નામેન્ટમાં લાઇટ અને સાઉન્ડની વ્યવસ્થા ડી જે ચેતસએ સંભાળી છે. ટૂર્નામેન્ટનું લાઇવ પ્રસારણ ક્રિકહીરોઝમાં માણી શકાશે. જામનગરમાં બીજીવાર આયોજિત થયેલી આ ટૂર્નામેન્ટ તા. 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. વિજેતા ટીમને રૂા. 51,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

 

Related posts

હળદર, લવીંગ, ગરમ મસાલાના નમુના લેતી આરોગ્ય શાખા

Nawanagar Time

જામ્યુકોનો સિક્યોરિટી ગાર્ડ સસ્પેન્ડ

Nawanagar Time

રચનાબેનનો સપાટો, સ્ટેન્ડિંગમાં અધિકારીઓને નો એન્ટ્રી!

Nawanagar Time

Leave a Comment