Nawanagar Time
હેલ્થ ટીપ્સ

પરિક્ષા દરમિયાન બાળકોને હેલ્થી અને મનને એકાગ્રત રાખવા,આ બાબતો દ્યાનમાં રાખો

keep-these-things-in-mind-while-keeping-an-eye-on-the-halide-and-mind-during-the-examination

પરીક્ષા દરમિયાન ઘણા બઘા બાળકો અને તેમના માતા-પિતા એટલી બધી ચિંતા કરે છે કે અન્ય કેટલીક જરૂરી વસ્તુઓને નજરઅંદાજ કરી દેતા હોય છે. જેમાથી એક છે બાળકોની ખાણી-પીણી. જોકે પરીક્ષા દરમિયાન પેરેન્ટ્સે બાળકોની ખાણી-પીણી પર પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ. તો આવો જોઇએ પરીક્ષાના દિવસો માટે ખાણીપીણીથી જોડાયેલી કેટલીક ટિપ્સ..

  • ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઇએ, કારણકે પરીક્ષા દરમિયાન ફાસ્ટ ફૂડ બાળકોની એકાગ્રતાને દૂર કરી શકે છે.
  • પરીક્ષાની તૈયારીઓ દરમિયાન વિદ્યાર્થીઓનું બેલેન્સ ડાયટ લેવી જોઇએ. સાથે જ તરલ પદાર્થોવનું સેવન વધારે કરો.
  • ડોક્ટરોનું કહેવું છે કે હેલધી ફૂડથી સ્મરણ શક્તિ તો વધે છે સાથે જ ફિટનેસ પણ યોગ્ય રહે છે.
  • વિદ્યાર્થીઓએ ફાસ્ટફૂડ નહીં પરંતુ હેલ્ધી ફૂડ લેશે તો અભ્યાસ સારી રીતે કરી શકશે.
  • પેરેન્ટ્સે આ દિવસે ધ્યાન રાખવું જોઇએ કે બાળકના ખાણી-પીણીમાં વધારે અંતર ન હોય, બીજી સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ખાવાનાને લઇને ખૂબ ધ્યાન રાખવું જોઇએ.
  • ખાણ પીણીમાં પ્રોટીન વધારે લેવું જોઇએ. વિદ્યાર્થીઓ માટે જરૂરી છે કે તે કોઇપણ સમયે ખાવાનું ન છોડે. આ દરેક સિવાય થોડીક વારમાં હળવો નાસ્તો પણ કરવો જોઇએ. હળવા નાસ્તમાં શેકેલા ચણા, પોપકોર્ન અને પૌઆ પણ ટ્રાય કરી શકો છો.

કરો આ વસ્તુનું સેવન

  • દૂધ, દહીં ભરપૂર પ્રમાણમાં ખાઓ
  • નાસ્તામાં ઘરની બનેલી ભેલપુરી, ટોસ્ટસ પનીર, સલાડ અને સૂકા મેવાનું સેવન કરો.
  • ફળ, ફળોનો રસ, લીંબુ પાણી, સૂપનું વારંવાર સેવન કરી શકો છો.
  • ચા પીવાની આદત છે તો તમે હર્બલ ટી લઇ શકો છો
  • રાતના સમયે હળવું ખાવાનું લેવું જોઇએ. જેમા તમે કોર્ન કે રોટી શાક પણ ખાય શકો છો.

 

Related posts

કિસમીસ સ્વાથ્ય માટે અને રોગો ભગાડવામાં છે લાભકારી વધુ જાણો…..

Nawanagar Time

જાણો કે શું છે કપીંગ થેરપી,અને તેની ખાસિયતો…

Nawanagar Time

બાળકોના વિકાસમાં જો ઝડપથી વજન વધતો જણાય તો થાઓ સાવધાન,નહિ તો થશે આ બીમારી…

Nawanagar Time

Leave a Comment