Nawanagar Time
હેલ્થ ટીપ્સ

આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ

keep-your-diet-plan-sooner-or-later-less-weight

જાડાપણું એ સ્થિતિ છે જેમા અત્યાધિક ચરબી શરીર પર જમા થાય છે અને પછી ધીરે ધીરે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક તકલીફો ઉભી કરે છે. ઓછું ખાવાથી કે ડાયેટિંગ કરવાથી ક્યારેય પણ જાડાપણું ઓછુ થતું નથી. બ્રેકફાસ્ટ ન કરવાથી ઉપરથી વજન વધે છે.

કહેવાય છે કે દિવસમાં લગભગ 4 થી 5 વખત તો ખાવુ જ જોઈએ. જેથી મેટાબોલિજ્મ મજબૂત થાય અને વજન સહેલાઈથી ઓછુ થઈ શકે છે.. આવો અમે જણાવીએ તમને કેવુ રહેશે તમારુ ડાયેટ પ્લાન જેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ વજન પણ ઓછુ થઈ જાય

  • રોજ સવારે કુણા પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવો
  • એક કલાકના અંતર પછી ફ્રુટ્સ જરૂર ખાવ. ફ્રુટ્સમાં તમે સફરજન, દાડમ, ઓરેંજ, કીવી વગેરે લઈ શકો છો.
  • દર થોડી થોડી વારમાં કંઈને કંઈક ખાતા રહેવુ જોઈએ તો બ્રેકફાસ્ટમાં તમે ઓટ્સ, બાફેલા ઈંડા ફક્ત સફેદ ભાગ, કંસાર વગેરે લઈ શકો છો.
  • લંચમાં જુદી જુદી બાફેલી શાકભાજી જેવી કે બ્રોકલી, કાચા કેળા, બીંસ, પાલક, ગાજર લઈ શકો છો. દાળ ખાવી પણ એક સારુ ઓપ્શન છે.
  • પનીરની જગ્યાએ ટોફૂ ખાશો તો સારુ રહેશે.
  • ફૈટી અને તૈલીય વસ્તુઓ જેવી કે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, પૂરી, સમોસા વગેરેથી બિલકુલ પરેજ કરો
  • કોલ્ડ ડ્રિંક પીવું તો ભૂલી જ જાવ
  • ડિનરમાં પેટ ભરીને નહી પણ અડધુ પેટ જ ખાવ. સલાદ, સૂપ, એક વાડકી દાળ તમે બિંદાસ લઈ શકો છો.

 

Related posts

ગરમીની સિઝનમાં કેટલીક એવી ભૂલો થાય છે જે સ્કિનને અસર કરે છે, તેનાથી બચવા આ ઉપાયો અજમાવો

Nawanagar Time

આ 86 વર્ષના વૃદ્ધ મહિલાએ ખાલી બેડરૂમમાં 54કિલો વજન ધટાડયું ,જાણો કઈ રીતે અને કેમ…

Nawanagar Time

શાકભાજી અને ફળ ખાઈને પણ વજન ઘટી રહ્યો નથી? આ 5 ભૂલ હોઈ શકે છે કારણ

Nawanagar Time

Leave a Comment