Nawanagar Time
ગુજરાત જામનગર

કેસુડો મ્હોર્યો, મનમોહક દેખાય છે કેસુડો..

kesuda-is-arriving-for-holi-festival

જામનગર:-ઉનાળાના પગરવ સંભળાઇ રહ્યાનું અનુભવાઇ રહ્યું છે. આ બદલાવની અસર વૃક્ષસૃષ્ટિ  પડી હોય તેમ પાનખર ઋતુના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે. ફાગણ માસમાં પાનખર ઋતુની શરૂઆત થવા સાથે હોળી-ધૂળેટી પર્વના આગમનની પણ તૈયારીઓ હાથ ધરાશે. હોળી-ધૂળેટી પર્વમાં મધમધતા કેસૂડાંના ફુલોનું વિશેષ મહત્વ છે. આયુર્વદની દ્રષ્ટિએ પણ કેસૂડાંના પાન પાણીમાં નાંખીને સ્નાન કરવાથી શારીરિક તંદુરસ્તી સાંપડે છે. ફાગણના ઇન્તેજારમાં જાણે કે  વૃક્ષો પણ કૂંપળે-કૂંપળે ફુલો મ્હોરી ઉઠયાનું અદ્દભૂત દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જામનગરના વિવિધ સ્થળોએ આવેલા કેસૂડાંના વૃક્ષો પર પુષ્પોના કારણે નયનરમ્ય નજારો જાણે કે માનસિક શાતા આપે છે.

kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival
kesuda-is-arriving-for-holi-festival

Related posts

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરીમાં લોટ, પાણી‘ને લાકડાં

Nawanagar Time

હેં, કોણ જીતશે?! જામનગરમાં ચર્ચાતો એક જ સવાલ

Nawanagar Time

કોરોના આફતમાં હવે લોકો ભગવાન ભરોસે: અલ્તાફ ખફી

Nawanagar Time

Leave a Comment