Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા નગરપાલિકા દ્વારા રૂા.2.65 કરોડના ખર્ચે જૂદા જૂદા કામોનું ખાતમુહૂર્ત

khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores

ખંભાળિયા:-ખંભાળિયા નગરપાલિકા  ખંભાળિયાના વોર્ડ નં.ર થી 7માં રૂા.2.65 કરોડના ખર્ચે સીસી રોડ તથા પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ખંભાળિયાના વોર્ડ નં.2 થી 7માં આવેલા જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ તથા પેવર બ્લોકના કામો બાકી રહી ગયા હતાં તે કામોનું રૂા. બે કરોડ અને પાંસઠ લાખના ખર્ચે ખાતમુર્હૂત કરાયું હતું  પ્રસંગે ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ જિલ્લા ભાજપના અધ્યક્ષ કાળુભાઇ ચાવડા, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્ર્વેતાબેન અમીતભાઇ શુકલ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દીપેશભાઇ ગોકાણી તથા શહેર ભાજપ પ્રમુખ મનુભાઇ મોટાણી તેમજ નગરપાલિકાના સદસ્યઓ ફાલ્ગુનીબેન વ્યાસ, ઇશાભાઇ ઘાવડા, હંસાબા ભીખુભા જેઠવા, કિરીટભાઇ ખેતિયા, ભાવનાબેન પરમાર, મહિપાલસિંહ વાઢેર, જેમીનીબેન મોટાણી, જગદીશભાઇ  સોનલબેન નાથુભાઇ વાનરિયા, શૈલેષભાઇ કણઝારીયા, જયશ્રીબેન ધોરીયા તથા નગરપાલિકાના ચીફ ઓફીસર એ.કે. ગઢવી તેમજ બાંધકામ ઇજનેર એન.આર. નંદાણિયા તેમજ ભાજપના અગ્રણીઓ તથા જે તે વિસ્તારના લત્તાવાસીઓ તેમજ જે તે કામના કોન્ટ્રાકટરઓ રહેલ હતાં.

khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores
khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores
khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores
khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores
khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores
khambhalia-municipality-disburses-various-works-at-a-cost-of-rs-26-5-crores

Related posts

રાજ્ય સરકારના નિયમનો ‘વાઈબ્રન્ટ’ ઉલાળીયો, કંપનીઓમાં ગુજરાતીઓને જ નોકરી નહીં

Nawanagar Time

નગરસેવકોને પ્રોટેકશન મની ચૂકવો અને ગેરકાયદે બાંધકામ કરો

Nawanagar Time

આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓ એ કર્યો ખુલાસો, શુ નર્મદાનું પાણી દૂષિત?

Nawanagar Time

Leave a Comment