Nawanagar Time
હેલ્થ ટીપ્સ

આ ફાયદા જાણીને,તમે પણ રોજ ઉપયોગમાં લેશો લવિંગને.

know-the-benefits-of-this-clove

લવિંગ એક એવુ ઈંડિયન મસાલો છે. જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં યૂજેનૉલ રહેલુ હોય છે. જે સાઈનસ અને દાંતના દુખાવા જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક હોય છે. લવિંગની તાસીર ગરમ હોય છે શરદી ખાંસીમાં લવિંગની ચા પીવાથી ફાયદો મળે છે.લવિંગમાં એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘા ને જલ્દી ભરવામાં મદદ કરે છે. ઉપરાંત લવિંગની ચા પીવાથી અનેક પ્રકારની હેલ્થ સમસ્યા દૂર થાય છે.

આવો જાણીએ કંઈક આ વિશે…

  1. એસિડીટી – આ ચા માં સેલાઈવા વધુ હોય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થય છે.
  2. બ્લડપ્રેશર – આ ચા માં સેલાઈવા વધુ થાય છે. જેનાથી ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. સાથે તેના સેવનથી એસિડીટીની સમસ્યા દૂર થાય છે.
  3. બ્લડ પ્રેશર – તેમા મેગ્નેશિયમ હોય છે જે બીપીથી બચાવવામાં સહાયક હોય છે. સાથે તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે.
  4. બીમારીઓથી બચાવ – લવિંગની ચા પીવાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે અને બધી બીમારીઓથી છુટકારો મળે છે.
  5. આર્થરાઈટિસ – લવિંગની ચા માં ઈંફ્લેમટરી ગુણ હોય છે. જે આર્થરાઈટિસના સંકટને ઓછુ કરવામાં મદદ કરે છે.
  6. લિવરની સમસ્યા – લવિંગની ચા પીવાથી શરીરમાં રહેલ ટૉક્સિન્સ દૂર થાય છે અને લિવરની પ્રોબ્લેમ દૂર રહે છે.
  7. આંખની રોશની – તેમા વિટામિન એ ની માત્રા વધુ હોય છે જે આંખની રોશનીને કાયમ રાખવામાં મદદ કરે છે.
  8. હાર્ટની સમસ્યા – લવિંગની ચા રોજ પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળે છે.
  9. ડાયાબિટીસ – તેને પીવાથી શરીરનુ બીપી ઠીક રહે છે અને ડાયાબિટીસથી રાહત મળે છે. તેથી રોજ લવિંગની ચા નું સેવન કરો.

Related posts

વૈજ્ઞાનિકોએ 60 દર્દીઓના કોષોમાંથી લેબમાં ધમની બનાવી ડાયાલિસિસ કર્યું

Nawanagar Time

પોષણ અભિયાન મારફત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને દત્તક લેવામાં આવ્યા

Nawanagar Time

ચપટીમાં એસિડિટી દૂર કરશે આ ઘરેલુ નુસખા, તરત ટ્રાય કરો

Nawanagar Time

Leave a Comment