Nawanagar Time
ધાર્મિક

જાણો એપ્રિલ મહિનામાં ક્યાં ક્યાં છે વ્રત તહેવાર

know-where-is-the-vrat-festival-in-the-month-of-april

એપ્રિલ મહિનો શરૂ થઈ ચુક્યો છે. દર મહિનાની જેમજ આ મહિને પણ કેટલાક મહત્વપૂર્ણ વ્રત તહેવારો આવી રહ્યા છે. આ વખતે એપ્રીલ મહિનો શરૂ થતાંજ ખુબજ પવિત્ર એવી વૈષ્ણવોની પાપમોચિની એકાદશી આવી હતી. આ એકાદશીનું ધાર્મિક રીતે તેમજ વૈષ્ણવ જનોમાં અનેરૂ મહત્વ રહેલું છે.

6 એપ્રિલથી માતા શક્તિની આરાધનાનું પર્વ એટલેકે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહિનામાં કેટલાક ખાસ તહેવારો આવતા હોવાથી ક્યા દિવસે કોનો છે વિશેષ મહિમા આપણે જાણીશું જેથી કરીને આપણને તેની તૈયારીઓ શરૂ કરવાનો ટાઈમ મળે.

  • 1 એપ્રિલ 2019 વૈષ્ણવ પાપમોચિની એકાદશી
  • 2 એપ્રિલ 2019 પ્રદોષ વ્રત
  • 3 એપ્રિલ 2019 શિવરાત્રી
  • 4 એપ્રિલ 2019     ચૈત્રી અમાસ
  • 6 એપ્રિલ 2019 ચંદ્ર દર્શન, ચૈત્ર નવરાત્રી, ગુડી પડવો
  • 7 એપ્રિલ 2019 ઝુલેલાલ જયંતી
  • 8 એપ્રિલ 2019 ગૌરી પૂજા, ગણગૌરી પૂજા, વિનાયક ચતુર્થી, મત્સ્ય જયંતી
  • 9 એપ્રિલ 2019 વિનાયક ગણેશ ચતુર્થી વ્રત, લક્ષ્મી પંચમી
  • 10 એપ્રિલ 2019 સ્કન્દ ષષ્ઠી, રોહિણી વ્રત
  • 11 એપ્રિલ 2019 યમુના છઠ્ઠ
  • 12 એપ્રિલ 2019 નવપદ ઓલી પ્રારંભ
  • 13 એપ્રિલ 2019 દુર્ગાષ્ટમી, તારા જયન્તી
  • 14 એપ્રિલ 2019 રામ નવમી, સોલર નવ વર્ષ, મેષ સંક્રાતિ, બૈસાખી, પુથન્ડૂ, આમ્બેડકર જયંતી
  • 15 એપ્રિલ 2019 કામદા એકાદશી, પહેલો વૈશાખ
  • 16 એપ્રિલ 2019 ગૌણ કામદા એકાદશી, વૈષ્ણવ કામદા એકાદશી, વામન દ્વાદશી
  • 17 એપ્રિલ2019 પ્રદોષ વ્રત, મહાવીર સ્વામી જયંતી
  • 19 એપ્રિલ 2019 હનુમાન જયંતી, ચૈત્ર પૂર્ણિમા ઉપવાસ, નવપદ ઓલી પૂર્ણ
  • 20 એપ્રિલ 2019 વૈશાખ પ્રારંભ
  • 22 એપ્રિલ 2019 સંકટ ચતુર્થી
  • 26 એપ્રિલ 2019 કાલાષ્ટમી
  • 30 એપ્રિલ 2019 વરૂથિની એકાદશી વ્રત, વલ્લભાચાર્ય જયંતી
  • આમ આ મહિને આ તહેવાર અને વ્રત આવશે.

Related posts

અયોધ્યા શિલાન્યાસમાં જતાં કૃષ્ણમણીજી મહારાજને શુભેચ્છા પાઠવતું વીએચપી

Nawanagar Time

જાણો,આ કેદારનાથથી લઈ રામેશ્વરમ સુધી આ શિવ મંદિરોનું રહસ્ય…

Nawanagar Time

જાણો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું ઘર અને પ્રવેશ દ્વાર કેચું અને કઈ રીતે હોવું જોઈએ.

Nawanagar Time

Leave a Comment