Nawanagar Time
સ્પોર્ટસ

ભવિષ્યમાં બ્રેડમેનથી કમ નહિ હોય કોહલી: ચેપલ

kohli-will-not-be-in-the-future-after-bradman-chappell

કોહલી વિષે વીવ રિચાર્ડસ પણ માને છે કે તેના જેવું બેટિંગ હોલ કોઈ કરતુ નથી ત્યારે હવે કોહલીના વખાણ કરવા માટે ઇયાન  ચેપલ પણ આગળ આવ્યા છે  અને જણાવ્યું હતું કે  તે ભારતીય ટીમના સર ડૉન બ્રેડમેન છે. પોતાની કૉલમમાં તેમણે આ વિશેની વાત લખી હતી.

વધુમાં ચૈપલે લખ્યું હતું કે કોહલી આગામી સમયમાં વિવ રિચર્ડ્સ , સચિન તેંડુલકર અને એબી ડિવિલિયર્સને પણ પાછળ છોડી દેશે અને પોતાના કરિયરનો અંત સર ડૉન બ્રેડમેનની જેમ જ કરશે.

kohli-will-not-be-in-the-future-after-bradman-chappell
kohli-will-not-be-in-the-future-after-bradman-chappell

તેમણે લખ્યું હતું કે કોહલી વન-ડેમાં જે રીતે બોલિંગ કરે છે તેને જોતા મને રિચર્ડ્સની યાદ આવી જાય છે. તે એકદમ શાનદાર શૉટ રમે છે અને ઘણીવાર પારંપરિક સ્ટ્રોક્સ પર પણ આધાર રાખે છે. કોહલી જો આવી જ રીતે રમશે તો એક દિવસ તે સંચિનનો સદી ફટકારવાનો રેકૉર્ડ પાર કરી જશે અને આ લિટલ  માસ્ટર કરતા 20 સદી આગળ રહશે.

જો કહોલી આવી જ શાનદાર રીતે આગળ વધશે તો એમા કોઇ શક નથી કે તે વન-ડે મેચનો સર ડૉન બ્રેડમેન બની જાય. કોહલી વન-ડેમાં 39 સદી ફટાકારી ચૂક્યો છે અને સચિનથી માત્ર 49 સદી પાછળ છે.

Related posts

વર્લ્ડ કપ પહેલા ‘ધ ભારત આર્મી’ લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

Nawanagar Time

વિરાટ દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર

Nawanagar Time

‘સચિનસર અને વસીમસર મારા આદર્શ : યશસ્વી જયસ્વાલ

Nawanagar Time

Leave a Comment