Nawanagar Time
અજબ-ગજબ

જાણો બટેટાની આ કહાની અને ફાયદા અને શા માટે તે નથી ભારતીય શાક…

learn-more-about-potato-and-potatoes-why-not-indian-vegetables

બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. આ જાણીને તમને હેરાની થશે કે બટેટા એ ભારતીય શાક નથી. 16મી સદી સુધી પહેલા બટટેા ભારતનો ભાગ ન હતો. બટેટા ભારતમાં ત્યારે આવ્યા જ્યારે પુર્તગાલી તેમની સાથે બટેટા લાવ્યા. કદાચ લોકો માટે આ વાત માનવી પણ ખૂબ મુશ્કેલ હશે કે બટેટા ભારતીય શાક નથી.

બટેટા એક એવું શાક છે. જેનાથી એક નહી, બે નહીં પરંતુ અનેત સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકાય છે. બટેટાનું નામ લેતા જ ટિક્કી, પરાઠા સહિતની વાનગીઓ યાદ આવી જાય છે. બટેટાની ગ્રેવી વાળુ શાક, પુરીની સાથે તેમજ અન્ય શાક સાથે મિક્સ કરીને ખાવામાં આવે છે. તેને ફ્રાય કરીને ફ્રેન્ચ ફ્રાઇજની જેમ ખાવાનું દરેક લોકો ખૂબ પસંદ કરે છે. દરેક ઉંમરના લોકોને તે ખાવી ગમે છે.

  • બટેટા માત્ર વજન જ નથી વધારતા પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. આવો જોઇએ બટેટા ખાવાના કયા કયા ફાયદ થાય છે.
  • બટેટામાં સૌથી વધારે કાર્બોહાઇડ્રેટ છે પરંતુ તેને યોગ્ય રીતે રાંધીને ખાવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે.
  • બટેટામાં અનેક ઘણા વિટામીન્સ જેમ કે વિટામીન સી, બી સહિતના વિટામીન રહેલા છે.
  • બટેટામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, કોપર અને પોટેશિયમ પણ રહેલા હોય છે.
  • બેટાટાના સેવનથી આંખોને ખૂબ ફાયદો થાય છે. જેથી તેનું સેવન કરવું જોઇએ.
  • બટેટા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે જેથી તેનું સેવન કરવુ લાભદાયી છે.
  • ખાસ કરીને આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકો તનાવમાં રહે છે. તો બટેટા તનાવ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે.
  • પરંતુ છાલની સાથે ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. બટેટાની છાલમાં મેટોબોલિજ્મને યોગ્ય રાખવામાં મદદ કરે છે નિષ્ણાંતો અનુસાર બટેટાની છાલ ખાવાથી નસો મજબૂત થાય છે.

 

Related posts

શિજુઓની પહાડી પર વિદ્યમાન છે વિશ્ર્વની સૌથી ઊંચી ગૌતમ બુદ્ધની પ્રતિમા

Nawanagar Time

એક વિદ્યાર્થી પોતાના ઘરે ઘાયલ કરચલાને લાવી કરે છે તેની સેવા,જાણો તેનું કારણ…

Nawanagar Time

રણજીત સાગર રોડ ઉપર ગાબડાંઓને સમાધિ આપી ખાડાં પૂજન કરતી કોંગ્રેસ

Nawanagar Time

Leave a Comment