Nawanagar Time
અજબ-ગજબ

એલજી કંપનીએ નકામા ખોખામાંથી બાળકો માટે સ્લેટ બનાવી

lg-company-created-slate-for-children-from-a-woolen-box

એલજી ઈન્ડિયાએ 18 માર્ચ, 2019ના રોજ ગ્લોબલ રિસાયક્લિંગ ડે નિમિત્તે ઈનોવેટિવ રિયુઝેબલ ટૂલ ફોર એજ્યુકેશનની શરૂઆત કરી છે. જે હેઠળ દેશમાં પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપતાં કંપનીએ પેકેજિંગના ખાલી નકામા ખોખામાંથી બાળકો માટે સ્લેટ તૈયાર કરી છે.

ગ્રામીણ વિસ્તારના ગરીબ બાળકોને આ સ્લેટ આપી

આ પહેલના માધ્યમથી કંપની ખરીદદારોને પ્રોડક્ટ્સ ખરીદ્યા બાદ ખાલી એલજીના કર્ટન્સને દાન કરવા પ્રોત્સાહિત કરી રહી છે. બાદમાં તેને પ્રિન્ટ કરી વિભિન્ન સ્લેટ્સના આકારમાં કાપવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબ બાળકો માટે એલજી બોક્સ સ્લેટ સામાજિક અસામનતા ઘટાડવા તથા લખાણના બેઝિક ટુલની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ પહેલ શરૂ કરી છે.

સ્લેટ મળતા બાળકો ખુશખુશાલ થઈ ગયા

પહેલના પ્રથમ ચરણમાં એલજી ઈન્ડિયાએ એનજીઓ શેર સાથે ગઠબંધન કર્યુ છે. ઉત્તરપ્રદેશમાં ગ્રામીણ શાળાના કાર્યકર્તા શિક્ષકે જણાવ્યુ કે, સ્લેટ્સ મેળવી બાળકો ઘણા ખુશ છે. રોમાન્ચ અને જિજ્ઞાસા સાથે તેના પર લખવાનુ શરૂ કર્યુ છે. દક્ષિણ કોરિયન કંપની એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પ્રા.લિ.ની શરૂઆત 1997થી થઈ હતી. જે આજે દેશની ઉત્કૃષ્ટ બ્રાન્ડ બની છે.

Related posts

લ્યો હવે અમેઝોનમાં પણ આટલા રૂપિયામાં વેચાઈ રહ્યું છે, આ નારિયેળનું શેલ ઉપરથી આપી રહ્યું છે કેશબેક…

Nawanagar Time

ડો. આકાશ તકવાણીએ 115 વર્ષીય વૃદ્ધની મોઢા ની સારવાર કરી

Nawanagar Time

આ ગામમાં જબરદસ્તી યુવતીઓને ગર્ભવતી કરાય છે,જાણો શું કારણ છે આ વેદનાભરી કહાનીનું …

Nawanagar Time

Leave a Comment