Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

LIVE ચૂંટણી પરિણામ : ચૂંટણી જીતવા માટે કયા રાજ્યમાં કેટલી સીટ જરૂરી ?

election 2018

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થશે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામના વલણ આવવાના શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશના 8 એક્ઝિટ પોલ્સમાંથી 5 સર્વેમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવી છે. જ્યારે રાજસ્થાનના 7 એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી છે. છત્તીસગઢમાં 5 એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસ અને 3માં ભાજપવા આગળ જોવા મળી છે. પાંચ રાજ્યોમાં કુલ 679 વિધાનસભા સીટ છે તેમાંથી હાલ 56 ટકા એટલે કે 382 સીટો ભાજપ પાસે છે.

ચૂંટણી જીતવા માટે કયા રાજ્યમાં કેટલી સીટ જરૂરી

રાજસ્થાનમાં બહુમતી માટે 101 સીટ જરૂરી
મધ્યપ્રદેશમાં બહુમતી માટે 116 સીટ જરૂરી
છત્તીસગઢમાં બહુમતી માટે 46 સીટ જરૂરી
મિઝોરમમાં બહુમતી માટે 21 સીટ જરૂરી
તેલંગાણામાં બહુમતી માટે 60 સીટ જરૂરી

Related posts

પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળશે

Nawanagar Time

કાર રજીસ્ટ્રેશન ફીમાં થયો નોંધપાત્ર વધારો, આ નિયમ લાગુ થશે

Nawanagar Time

રોનાલ્ડોને પછાડી મેસીનો નવો રેકોર્ડ : લગાવી 35મી હેટ્રીક

Nawanagar Time

Leave a Comment