Nawanagar Time
ગુજરાત જામનગર

લંડનનું પટેલ દંપત્તિ ‘નવાનગર ટાઇમ’ના અહેવાલો ઓનલાઇન વાંચી અભિભૂત: કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી

londons-patel-couple-nawanagar-time-reports-were-impressed-by-the-online-reading

જામનગર:-નવાનગર ટાઇમના અહેવાલોની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે ત્યારે નવાનગર ટાઇમના અહેવાલોને ઓનલાઇન-ઇન્ટરનેટ પર વાંચનાર વર્ગ પણ વિસ્તરતો જાય છે. નવાનગર ટાઇમના સચોટ અહેવાલો ઓનલાઇન વાંચી અભિભૂત થયેલું દંપતિ નવાનગર ટાઇમના કાર્યાલયની મુલાકાતે આવ્યું હતું અને અખબારની કામગીરી ભરપેટ વખાણી હતી. આજ રોજ લંડન સ્થાયી થયેલા બિનોય પટેલ અને તેમના પત્ની ચાંદની પટેલ નવાનગર ટાઇમ સાંઘ્ય દૈનિકના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. બિનોય અને ચાંદની હાલ લંડનમાં સ્થાયી થયેલા હોય ત્યારે જામનગરની હલચલ ઉપર નજર રાખવા ઇન્ટરનેટના સમાચાર વાંચે છે. દરમિયાન તેઓએ નવાનગર ટાઇમના અહેવાલો પણ ઓનલાઇન વાંચ્યા હતાં અને તેઓ આ અહેવાલોથી અભિભૂત થયા હતાં. અને કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. અહિં નોંધનીય છે કે આ પટેલ દંપતિ લંડનમાં સરકારી કર્મચારી છે.

Related posts

રોગચાળોના આંકડા છૂપાવવાનો jmcનો પ્રયાસ

Nawanagar Time

શહેરમાં 600 બેડની મેટરનીટી ચાઈલ્ડ હોસ્પિટલ તૈયાર થશે

Nawanagar Time

પાણીપુરીવાળાથી લઈ દુકાનદારો દંડાયા: જાહેરનામા ભંગ મામલે પોલીસ કડક બની

Nawanagar Time

Leave a Comment