Nawanagar Time
ગુજરાત

લાલપુરના આરબલુસમાં બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

loneliness-suicide-in-lalpurs-arbalus

લાલપુર:-લાલપુર તાલુકાના અરબલુસ ગામની સીમમાં છેલ્લા એક વર્ષથી બીમારીથી પીડાતી પરિણીતાએ તબીયતમાં સારૂ ન થતાં આખરે કંટાળી ખેતરના પાકમાં ઝેરી જંતુનાશક દવા છાટવાની પી જઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અરબલુસ ગામની સીમ વિસ્તારમાં પ્રભાબેન મોહનભાઇ જેપાર (ઉ.વ.45) રહે. અરબલુસ લાલપુર વાળાઓને છેલ્લે એક વર્ષથી પક્ષઘાત બિમારીથી પીડાતા હોય જે બાબતથી કંટાળી જઇ ખેતરના પાકમાં ઝેરી જંતુનાશક દવા છાંટવાની પી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ આ મહિલાને સારવાર મળે તે પહેલા જ દમ તોડયો હતો. પોલીસે પતિ મોહનભાઇ કમાભાઇ જેપારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મકરસંક્રાંતિ બની મોતનું માતમ:રાજ્યમાં 16ના મોત

Nawanagar Time

ટેક્સ દરોડામાં હવે આઈટી અને જીએસટી કરશે ડેટા શેરીંગ

Nawanagar Time

રાજ્ય સરકારના નિયમનો ‘વાઈબ્રન્ટ’ ઉલાળીયો, કંપનીઓમાં ગુજરાતીઓને જ નોકરી નહીં

Nawanagar Time

Leave a Comment