Nawanagar Time
સ્વાદ પકવાન

રવિવારના નાસ્તામાં સ્પેશીઅલ બનાવો આ ખજુર પેટીસ.

make-a-special-special-on-sundays-snack-this-khajur-patias

સામગ્રી:-

પેટીસ માટે જોશે…

  • બાફેલા બટેટા
  • આરાલોટ
  • લીલુ મરચુ બારીક સમારેલુ
  • નમક સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ

સ્ટફીંગ માટે જોશે…

  • એક કપ ઝીણો સમારેલો ખજૂર
  • ડઘો કપ જીણાં સમારેલા કાજૂના ટુકડા
  • કીશમીશ
  • એલચી પાવડર
  • એક ચમચો ઘી
  • એક ચમચો માવો
  • એક મોટો ચમચો દાડમના દાણાં

બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ બે બાઉલમાં પેટીસ અને સ્ટફીંગની સામગ્રી મિક્સ કરી લો. હવે બટેટા વાળા મિશ્રણથી નાની નાની ગોળીઓ વાળી લો, તેની વચ્ચે કાણું પાડી તેમાં સ્ટફીંગ ભરો ફરી ગોળ વાળી લો. તેલને ગરમ કરી ઘીમા તાપે તળીલો. તૈયાર છે ખજૂરની પેટીસ.

આ પેટીસને તમે ચટણી સાથે ગરમા ગરમ ખાઈ શકો છો આ પેટીસ તમે 2-3 દિવસ સુધી ખાવાના ઉપયોગમાં લઈ શકો છો.

 

Related posts

સવાર કે સાંજની ચા સાથે રોજ એક જેવો નાસ્તો કરતા હોય તો બનાવી જુઓ આ લસણ-બટાકા પૂરી.

Nawanagar Time

આ સિમ્પલ ટ્રીક થી બનાવો સ્વાદિષ્ટ ચટપટાં સીંગ ભુજીયા

Nawanagar Time

નાસ્તામાં ટ્રાય કરો બ્રેડ ઉત્તપમ

Nawanagar Time

Leave a Comment