Nawanagar Time
સ્વાદ પકવાન

હવે ઓવન કે કૂકર વગર બનાવો આ સોફ્ટ એગલેસ કેક,જાણો સંપૂર્ણ માહિતી…

make-this-soft-agly-cake-without-ovens-or-cooker-learn-complete-info

સામગ્રી:-

  • 1/2 કપ દહીં
  • 1.5 કપ ખાંડ પાઉડર
  • 12 કપ તેલ
  • 1.5 કપ સોજી
  • 1/2 કપ મેંદો
  • 200 ગ્રામ મિલ્ક
  • અડધી ચમચી વેનીલા એસેંસ
  • 3 ટીસ્પૂન કોકો પાઉડર
  • 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  • 1 નાની વાટકી ડ્રાઈફ્રૂટસ
  • 1/2 કિલો મીઠું કે રેતી

આ કેક બનાવવા એક જ કપનો માપ બધા સામગ્રી માટે વાપરવું.

બનાવવાની રીત :-

  • એક મોટા વાસણમાં દહીંને સારી રીતે ફેંટી લો.
  • પછી દહીંમાં શુગર(ખાંડ) પાઉડર નાખી મિક્સ કરો.
  • દહીં અને પાઉડર મિક્સ કર્યા પછી તેમાં અડધું કપ તેલ નાખી સારી રીતે ફેંટતા રહો.
  • ત્યારબાદ તેમાં સોજી, મેંદા અને કોકો પાઉડર સારી રીતે ફેંટતા મિક્સ કરો.
  • જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે તો તેમાં અડધું કપ દૂધ નાખી રીતે ફેટવું.
  • તૈયાર મિશ્રણને 30 મિનિટ સુધી ઢાકીને રાખો.
  •  કેક ટિન પર થોડું તેલ લગાવીને ચિકણું કરી લો.
  • ટિનની અંદર ગોળાઈમાં બટર પેપર કાપીને મૂકો અને તેને પણ ચિકણા કરી લો.
  • મધ્યમ તાપ પર કડાહીમાં મીઠું નાખી ફેલાવીને ગર્મ કરી લો. (રેતી પણ ઉપયોગ કરી શકો છો).
  • જ્યારે કડાહી પ્રીહિટ થઈ રહી છે ત્યારે સુધી સોજીના મિશ્રણમાં વધેલું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી લો.
  • હવે તેમાં વનીલા એસેંસ બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા અને થોડું મીઠુ નાખી મિક્સ કરી લો.
  • આ મિશ્રણને કેક ટિનની અંદર નાખી સારી રીતે સેટ કરી લો. મિશ્રણ ઉપર ડ્રાઈફ્રૂટસ છાંટવું.
  • 30-35 મિનિટ સુધી ધીમા તાપ પર કેક રાંધવું.
  • નક્કી સમય પછી કેકના વચ્ચે ચાકૂ કે ટૂથપિક નાખી ચેક કરી લો. જો આ સાફ નિકળી જાય તો ઠીક છે નહી તો વધું 5 મિનિટ બેક કરો.
  • કેક ટિનને કડાહીથી કાઢી 10-12 મિનિટ માટે ઠંડુ થવા દો.
  • તૈયાર છે એગલેસ ડ્રાઈફ્રૂટસ કેક

 

Related posts

Woww… કચોરીના શોખીન માટે ખાસ : લીલવાની કચોરી

Nawanagar Time

ખુબજ સ્વાદિષ્ટ અને ગળ્યુ ખાવાના શોખીનો માટે રવાના રસગુલ્લા

Nawanagar Time

જો શિયાળામાં શરદી ઉધરસથી પરેશાન છો??તો બનાવી જુઓ આ ચણાના લોટનો શીરો

Nawanagar Time

Leave a Comment