Nawanagar Time
સ્વાદ પકવાન

આ રીતે બનાવો બાળકો માટે ચટપટી કોર્ન ભેળ

make-this-way-to-combine-spatial-corn-for-kids

ચટપટી કોર્ન ભેળ બનાવવા જોશે સામગ્રી

 • 2 કપ કોર્ન(મકાઈ) ઉકાળેલી
 • 2 બાફેલા બટેટા જેને તમારે કદૂકસ કરી લેવાના છે
 • 1 નાની ડૂંગળી બારીક સમારેલી
 • 1 નાનું ટમેટુ જીણુ સમારેલુ
 • 100 ગ્રામ જીણી સેવ
 • 1 ચમચી કોથમીર
 • 1 ચમચી લીલી ચટણી
 • 1 ચમચી આંબલીની ચટણી
 • 1 ચમચી લીંબુનો રસ
 • મરી
 • મીઠુ સ્વાદ અનુસાર

ચટપટી કોર્ન ભેળ બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલી કોર્નલો,તેમાં બટેટા નાંખો, ટમેટા, ડૂગળી, આંબલીની ચટણી, ચાટ મસાલો, મરી, લીંબુનો રસ નાંખી બધુ મિક્સ કરી દો. કોથમીર, જીણી સેવ નાંખી સર્વિંગ પ્લેટમાં નાખો તૈયાર છે કોર્ન ભેળ.

આ ભેળ ખાસ કરીને બાળકોને ખુબજ પ્રિય છે. સ્વાદની સાથે સાથે હેલ્ધી પણ છે.

Related posts

ઘરેજ બનાવો એગલેસ,સોફ્ટ સ્પોનજી, હેલ્ધી એન્ડ ટેસ્ટી ડેટ્સ કેક

Nawanagar Time

રેસિપીઃ ભોજનમાં સર્વ કરો ઠંડું ઠંડું એપલ વોલનટ સલાડ

Nawanagar Time

15 મિનિટમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ બોમ્બે હલવો

Nawanagar Time

Leave a Comment