Nawanagar Time
ગુજરાત જામનગર

ચાંદીબજાર ચોકમાં ધ્વજવંદન કરતાં મેયર હસમુખભાઈ જેઠવા

mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk

જામનગર:-જામનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ વોર્ડ નં.9 માં ચાંદીબજાર ચોક ખાતે પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. મેયર હસમુખભાઈ જેઠવાના હસ્તે ઘ્વજ વંદન કરાયા બાદ વિવિધ શાળાઓના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. આ તકે ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષભાઈ જોશી, સાશક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફી, સાંસ્કૃતિક સમિતિના અધ્યયક્ષા ક્રિષ્નાબેન સોઢા, કમિશનર આર.બી. બારડ સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk
mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk

mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk
mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk

mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk
mayor-hashmeshbhai-jethwa-flagged-in-chandni-chowk

Related posts

જામનગરમાં લૂંટ ચલાવનાર નાથબાવા ગેંગનો સાગરિત ગાંધીનગરથી પકડાયો

Nawanagar Time

જામનગરના તત્કાલીન પીએસઆઇ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

Nawanagar Time

શુ આ છે વિકાસ ?…ઓખામાં ચાલુ સ્કૂલે છતમાંથી પોપડાં પડ્યાં

Nawanagar Time

Leave a Comment