Nawanagar Time
અજબ-ગજબ

મેક્સિકો પોલીસે સાઇકલો અને ઘોડા પર પેટ્રોલિંગ શરૂ કર્યું,જાણો શું હતું તેનું કારણ…

mexico-police-started-to-patrol-on-bicycles-and-horses-to-know-what-was-the-reason

અજબ-ગજબ ડેસ્ક: મેક્સિકોના એક શહેરમાં ઇંધણની અછત સર્જાતાં પોલીસકર્મીઓ સાઇકલ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. પોલીસ તંત્રએ નગર નિગમ પાસેથી સાઇકલો ભાડે લીધી છે. પોલીસવડા જ્યોર્જ એમોર અમાડોરે કહ્યું કે શહેરમાં 40 ગેસ સ્ટેશન છે, જ્યાંથી અંદાજે 20 લાખ લોકો ઇંધણ ભરાવે છે. છેલ્લા 17 દિવસથી અહીં પેટ્રોલની ભારે અછત છે. તેથી 250 પોલીસકર્મી સાઇકલ પર પેટ્રોલિંગ કરે છે. અમારી પ્રાથમિકતા છે કે ફાયરબ્રિગેડ વિભાગ અને પોલીસના વાહનોમાં ઓછામાં ઓછું ઇંધણ વપરાય.

1 દિવસમાં 45 લીટર પેટ્રોલ વપરાય છે
પોલીસ વડાએ કહ્યું કે એક વાહનમાં રોજ 45 લીટર અને બાઇકમાં 10 લીટર પેટ્રોલ વપરાય છે. આ ખર્ચ અને ઇંધણની બચત કરવા પોલીસકર્મીઓ શહેરમાં સાઇકલ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.

Related posts

તમને કેટલા શહેરોના ઉપનામ ખબર છે? ગાર્ડનસિટી એટલે ક્યુ શહેર

Nawanagar Time

ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર કે જે સદીઓ જૂનું છે, એમાં મંદિર નીચે જે મળ્યું જાણી ચોંકી જશો…

Nawanagar Time

દુર્ગા માતાનું એ મંદિર કે જ્યાં જતાં ભકતોને લાગે છે ડર

Nawanagar Time

Leave a Comment