Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

મિઝોરમ ચૂંટણી પરિણામ: કોંગ્રેસ 18 અને એમએનએફ 12 બેઠકો પર આગળ

election 2018

મિઝોરમ વિધાનસભા ચૂંટણીની 40 બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ 18 અને એમએનએફ 12 બેઠકો પર આગળ છે.  મિઝોરમ વિધાસભા ચૂંટણીના પરિણામોની આજે જાહેરાત થશે. મિઝોરમમાં 28 નવેમ્બરના મતદાન યોજાયું હતું. મિઝોરમની 40 વિધાનસભા બેઠકોની ચૂંટણી ભાજપ માટે મહત્વપૂર્ણ છે. પૂર્વોત્તરનું આ એકમાત્ર રાજ્યને જ્યાં ભાજપની સરકાર નથી. રાજ્યની વસ્તી આશરે 10 લાખ છે. વર્ષ 2013માં કૉંગ્રેસે 34 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે વિપક્ષી દળ મિજો નેશનલ ફ્રંટના ખાતામાં 5 અને મિઝોરમ પીપુલ્સ કૉંગ્રેસના ખાતામાં 1 બેઠક આવી હતી.

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલનું અનુમાન છે કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનશે. મિઝોરમમાં સત્તાધારી કૉંગ્રેસને 16 બેઠકો મળી શકે છે. જ્યારે મિજો નેશનલ ફ્રંટને 18 બેઠકો મળવાનું અનુમાન છે.

Related posts

ટ્વિટર પર PM મોદીના ફોલોઅર્સની સંખ્યા જાણીને ચોંકી જશો, TOP-20ના લીસ્ટમાં તે એકમાત્ર ભારતીય

Nawanagar Time

શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈને સુપ્રિમનો ઝટકો

Nawanagar Time

મોદી સામે 111 ખેડૂતો ઉમેદવારી નોંધાવશે

Nawanagar Time

Leave a Comment