Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્યના વિકાસ કામો માટે રૂા.5.60 કરોડની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય ધારવિયા

mla-of-gandhinagar-allotment-of-rs-5-60-crore-for-jamnagar-rural-development-works

જામનગર:-77-જામનગર વિધાનસભા મત વિસ્તારમાં આવતા તેમજ સ્થાનિક અગત્યતા  તમામ વિસ્તારોનો વિકાસ થાય તે માટે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારાવિયાએ વર્ષ 2018-19ની તેમને મળતી ગ્રાન્ટ અન્વયે કુલ 1.50 કરોડ (દોઢ કરોડ) અને લોકભાગીદારી સ્કીમ અંતર્ગત રૂા.3.20 કરોડ અને 5 ટકા પ્રોત્સાહક યોજના અંતર્ગત રૂા.90.00 લાખ એમ વર્ષ 2018-19માં જ 5.60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી વિકાસહિન વિસ્તારમાં વિકાસના  દિશા બતાવી બાકી રહેલ કામોને પૂર્ણ કરવા 100 ટકા ગ્રાન્ટ ફાળવણી જાન્યુઆરી-2019 સુધીમાં જ પુર્ણ કરેલી છે.

 

 

Related posts

જામનગર જિલ્લામાં પશુ ડોક્ટરની ઘટના પાપે બીમારીથી પીડાતા પશુઓ

Nawanagar Time

આજીએ કર્યા રાજી: જામનગરમાં પાણીકાપ નહીં

Nawanagar Time

ધ્રોલમાં ભાજપ શાસિત પાલિકા સામે યુવાનની ગાંધીગીરી: અર્ધ નગ્ન હાલતમાં આંદોલન

Nawanagar Time

Leave a Comment