Nawanagar Time
ગુજરાત જામનગર

સરકારની વાહ-વાહી કરતું હૉર્ડિંગ્સ હટાવવાની તંત્ર તસ્દી લેતું નથી, આચારસંહિતાની ઠેકડી !

mockery-of-code-of-conduct

લોકસભા સામાન્ય ચૂંટણી અને જામનગર (ગ્રામ્ય) બેઠકની વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત  અમલી હોવા છતાં શહેરના વૉર્ડ નં.10 ની વૉર્ડ ઑફિસ ખાતે સરકારની વાહ-વાહી કરતું હૉર્ડિંગ્સ હટાવવાની જિલ્લા ચૂંટણી તંત્રએ તસ્દી લીધી નથી. આચારસંહિતાના કડક અમલના બણગાં ફૂંકતા જિલ્લા ચૂંટણી તંત્રની લાપરવાહીનો આ ઉત્તમ નમૂનો છે…

 

Related posts

લોકડાઉનમાં પુત્રનો ધંધો બંધ થઇ જતાં જનેતાનો આપઘાત

Nawanagar Time

ખંભાળિયામાં ત્રણ દી’માં 1.60 લાખનો માસ્કનો દંડ વસૂલતી પોલીસ

Nawanagar Time

જામનગરની પેઢી જીએસટીની ઝપટે

Nawanagar Time

Leave a Comment