Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર નજીક મોટરકાર ભડ-ભડ સળગી

motor-carcass-burner-near-jamnagar

જામનગર:-જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે મંગળવારે બપોરે 3 વાગ્યા આસપાસ પસાર થતી મોટરકાર નં.જીજે10 બીઆર 7882 માં અચાનક આગ લાગી હતી.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.આગ લાગતાની સાથે જ કાર ચાલક  કારની બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો.આગને કારણે મોટરકાર બળી ગઇ હતી.ધોરીમાર્ગ પર મોટરકારમાં આગ લાગતા થોડો સમય માટે ટ્રાફિક જામ સજાર્યો હતો.

motor-carcass-burner-near-jamnagar
motor-carcass-burner-near-jamnagar
motor-carcass-burner-near-jamnagar
motor-carcass-burner-near-jamnagar

Related posts

સોયલના પાટિયા પાસે કાર-બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત

Nawanagar Time

દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખે પક્ષાંતર મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Nawanagar Time

40 દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર થતાં હાહાકાર

Nawanagar Time

Leave a Comment